તાલુકાના લીંબુડા ગામે હડિયાણા પ્રા. આ.કેન્દ્ર ની ટીમ ડોક્ટરોની ટીમ ટેસ્ટ માટે લીંબુડા ખાતે આવી

જોડિયા,           આજ રોજ જોડિયા તાલુકાના લીંબુડા ગામે હડિયાણા પ્રા. આ.કેન્દ્ર ની ટીમ દ્વારા કોરોનાની મહામારી નો સમયે સરકારના આદેશ મુજબ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ખેડૂતોનો કિંમતી સમય બગડે નહીં એટલા માટે ડોક્ટરોની ટીમ લીંબુડા ખાતે આવી પહોંચી હતી અને ગ્રામજનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાં જે.ડી. ભેસદડીયા, સીઆઇ વાઘેલા, આર બી ગોહિલ, કે.પી છૈયા  અને શીલા બેન ડી નિમાવત દ્વારા ગ્રામજનોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમજ કોરોના વોરિયર્સ શીલા બેન દિનેશ ભાઈ નિમાવત આશાવર્કર નુ સન્માન વિશ્વ હિન્દુ પરિષદ ના જોડિયા તાલુકાના … Continue reading તાલુકાના લીંબુડા ગામે હડિયાણા પ્રા. આ.કેન્દ્ર ની ટીમ ડોક્ટરોની ટીમ ટેસ્ટ માટે લીંબુડા ખાતે આવી